જો તમે પણ jio નો સીમકાર્ડ ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે કારણકે ₹1,000 થી પણ ઓછી કિંમતે લાંબી વેલીડીટી પ્રોવાઇડ કરતો પ્લાન હાલમાં લોન્ચ થઈ ચૂક્યો છે jio નો ₹899 રૂપિયાનો પ્લાન જેમાં ઘણા બધા વિકલ્પો આપવામાં આવે છે અને કંપની મફત ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે આ સાથે જ Zomato ના 20 પ્લાનમાં ગોલ્ડ મેમ્બરશિપ ફ્રી આપવામાં આવે છે ચલો તમને જણાવી દઈએ કે કેવી રીતે તમે આ પ્લાનનો રિચાર્જ કરી શકો છો સાથે જ આ પ્લાન ની અંદર કેવી કેવી સુવિધાઓ તમને ઉપલબ્ધ કરવામાં આવે છે વિસ્તારથી વાત કરીએ
Jioનો ₹899નો શાનદાર પ્લાન
આખા દેશમાં કરોડો ગ્રાહકો Jio સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. અત્યારે હાલમાં નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં 899 રૂપિયાનો જબરદસ્ત પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં કંપની 90 દિવસ સુધીની વેલીડીટી આપે છે આ સાથે જ તમને દરરોજનો 2GB ઉપયોગ કરવાનો મોકો મળે છે. આ સિવાય 20GB સુધીનું ડેટા પણ તમને અલગથી પ્લાન સાથે આપવામાં આવે છે ટોટલ આ પ્લાનમાં તમને 20GB સુધીનો વધારાનો ડેટા આપવામાં આવે છે. આ સિવાય તમને જણાવી દે તો કંપની તેની એનિવર્સરી ની ઉજવણી કરી રહી છે ત્યારે આ ઉસર પણ 90 દિવસ માટે મફત સબસ્ક્રીપ્શન Jio Hotstarનું આપવામાં આવશે
Zomato Gold મેમ્બરશિપ પણ મફત મળશે
આ પ્લાનની ખાસ વાત એ છે કે તમને રિલાયન્સ ડિજિટલ પરથી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ખરીદવા માટે 399નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે આ પ્લાન ખરીદતા ની સાથે જ જો તમે આ પ્લાન નું રિચાર્જ કરાવો છો તો 200 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે આ સિવાય આ પ્લાનમાં ત્રણ મહિનાના zomato ગોલ્ડ મેમ્બરશીપ બિલકુલ મફત આપવામાં આવે છે જે ખૂબ જ સારી બાબત છે અને ઘણા બધા જીયોગ્રાહકો માટે પણ અદભુત અવસર છે
પ્લાનમાં મળશે ₹2220નું ટિકિટ ડિસ્કાઉન્ટ
આ સિવાય આપ સૌને જણાવી દઇએ તો એજી માય ટ્રીપ દ્વારા ડોમેસ્ટિક ફ્લાઈટમાં 2220 સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો આ સાથે જ Jio Cloud પર મફત 50GB સ્ટોરેજ પણ ઉપલબ્ધ થઈ શકે છે. તમને ઘણી બધી સુવિધાઓ પણ મળી શકે છે આ પ્લાન ખૂબ જ શાનદાર છે જો તમે jio નું સીમકાર્ડનો ઉપયોગ કરો છો તો આ પ્લાન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે