RBIની સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનામાં બમણું વળતર, અકાળ રિડેમ્પશન ભાવ જાહેર

Sovereign Gold Bond Scheme : આજના સમયમાં બચત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)યોજનાના માધ્યમથી રોકાણ કરો પાંચ વર્ષ માટે રોકાણ કરીને બમણું વળતર મેળવી રહ્યા છે આ યોજના હાલમાં ખૂબ જ ચર્ચામાં છે આપ સૌને જણાવી દઈએ આ યોજના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે … Read more