8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ખુશીના સમાચાર –  પગારમાં થશે મોટો વધારો

8th pay commission 2025: સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો આઠમા પગાર પંચની રાહ જોઈને બેઠા છે એવામાં કેન્દ્ર સરકાર તરફથી ટૂંક સમયમાં આ પગાર પંચ લાગુ થશે તેવા સમાચાર કેન્દ્ર સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યા છે ટૂંક સમયમાં જ કેન્દ્રીય કર્મચારીઓની પેન્શન જારોની રાહ પુરી થવાની છે. કેન્દ્ર સરકારની રાજ્ય સરકાર સાથે આ અંગેની ચર્ચાઓ … Read more