ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાના નિયમો બદલાયા,પ્રશ્નપત્રોમાં કરાયા મોટા ફેરફાર 

Std.10-12 Board Exams Rule: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે અને પરીક્ષા પેપરની સ્ટાઈલમાં મોટા ફેરફાર કર્યા છે આ નવા ફેરફાર અને નવા નિયમની અસર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પડવાની છે કારણ કે આગામી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાને લઈને મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે આપ … Read more