Success Story: આર્ટિકા શુક્લાએ UPSCમાં રચ્યો ઇતિહાસ,ડૉક્ટરથી IAS સુધીના સંઘર્ષની કહાની 

UPSCની પરીક્ષા સૌથી કઠિન પરીક્ષા માનવામાં આવે છે દર વર્ષે લાખો ઉમેદવારો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCની સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ભાગ લેતા હોય છે પરંતુ તે ઉમેદવારોમાંથી અમુક જ ઉમેદવારો સફળતા મેળવતા હોય છે અને UPSCની પરીક્ષાની તૈયારી કરવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે પરંતુ ઘણા બધા ઉમેદવારો એવા છે જે બીજા … Read more