Gujarat Weather: ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 18 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે  

Gujarat Weather: લાંબા વિરામ બાદ હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે આગામી 48 કલાકમાં જામનગર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અનેક જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે આપ સૌને જણાવી દઈએ … Read more