GST Cut : નવી કાર-બાઈક હવે સસ્તી, ડેરી-કૃષિ પ્રોડક્ટ્સ પર પણ મોટો ફાયદો

New GST Rates Full List 2025: કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગત બુધવારે GST આઠ વર્ષ જૂના જીએસટી શાસન માં કેટલાક મોટા ફેરફાર કરવાથી ઘણી બધી જરૂરિયાતવાળી વસ્તુઓ સસ્તી થઈ જશે આ સાથે જ હોમ લોન થી માંડીને જો તમે નવી કાર અથવા કોઈપણ પ્રકારનું વાહન ખરીદવા માંગો છો તો તે પણ … Read more