Petrol Diesel Price: આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ધડાકો! અમદાવાદ-સુરત સહિત કેટલા રૂપિયા લિટર, જાણો 

GSTમાં ઘટાડો કર્યા બાદ દેશના નાગરિકોને લાગ્યું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ મોટા ફેરફાર કરશે પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટીમાં ઘટાડો કર્યા બાદ મીડિયા અહેવાલ અને માધ્યમથી તેમને વિગતો આપી હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થાનિક લેવલમાં થતા ફેરફારના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી … Read more