DA Hike: એસટી કર્મચારીઓ માટે ખુશીની જાહેરાત મોંઘવારી ભથ્થામાં વધારો

મોંઘવારી ભથ્થાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને લગતો એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં એસટી નિગમના તમામ કર્મચારીઓ માટે સારા સમાચાર છે આ જાહેરાત અગાઉ મીડિયાના માધ્યમથી આપવામાં આવી છે એસટી નિગમના તમામ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે જેમનો લાભ માત્ર એસટી નિગમના કર્મચારીઓને જ … Read more