Credit Card પર નવો કડક નિયમ – વારંવારના ટ્રાન્ઝેક્શન પર આવશે Income Tax Inquiry, જાણો સંપૂર્ણ ડિટેઇલ્સ
ઓનલાઇન એપોની ખરીદી સ્કીમોમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર ડિસ્કાઉન્ટ હવે વધતું જાય છે, આ સિવાય ફ્લાઇટ બુકિંગ, કે ઓનલાઇન પેમેન્ટ ક્રેડિટ કાર્ડ ઉપરથી થઈ શકે છે, જેમની પાસે ક્રેડિટ કાર્ડ છે તે પોતાના મિત્રો અને સગા વાલા ને પણ ક્રેડિટ કાર્ડ મદદ થી ખરીદી કરવામાં મદદ કરતા હોય છે. પછી સગા વાલા કે મિત્રો યુપીઆઈ … Read more