Jamnagar News : ધ્રોલમાં નકલી જંતુનાશક દવાનો પર્દાફાશ: ગુન્હો નોંધાયો
(રિપોર્ટ: ઉમેશ ચાવડા) જામનગર જિલ્લાના ધ્રોલમાં નકલી જંતુનાશક દવાનો પર્દાફાશ થયો છે. ધ્રોલમાં આવેલ કામધેનુ એગ્રો સેન્ટરમાંથી BASF કંપનીની Priaxor નામની નકલી જંતુનાશક દવાની બોટલો મળી આવી છે. કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે તપાસ હાથ ધરતાં આ કૌભાંડ સામે આવ્યું હતું. દુકાન માલિક હસમુખ પનારા સામે કૉપીરાઇટ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે.અને વધુ કાર્યવાહી ચાલી રહી છે. … Read more