ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા હાલમાં જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં લોન લેનારાઓને મોટી રાહત આપવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તો RBIએ રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો છે જેથી તમામ લોન લેનારાઓની લોન શાસ્ત્રી થઈ જશે આ ઘટાડાનો નિર્ણય મોનિટરિંગ પોલિસી કમિટીની ત્રણ થી પાંચ ડિસેમ્બર સુધી ચાલેલી બેઠકમાં લેવામાં આવ્યો છે તેવી વિગતો સામે આવી છે આરબીઆઈના ગવર્નર સંજય મલોત્રાએ 5 ડિસેમ્બરના દિવસે આ મહત્વપૂર્ણ માહિતી આપી છે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં રેપોરેટ ઘટાડી દેવામાં આવ્યો છે જેથી લોન પણ સસ્તી થઈ જશે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે આવા સંજોગો હોમ અને ઓટો લોન 0.25% સુધી થશે તેવી શક્યતાઓ પૂરેપૂરી સેવાઈ રહી છે
હાલમાં જે વિગતો સામે આવી છે તેમાં એ પણ માહિતી સામે આવી છે કે 20 વર્ષ પછી ₹20 લાખની લોન પર EMI 310 રૂપિયા સુધી ઘટી શકે છે જેથી હવે લોન EMI ઘટતા આવે સામાન્ય ત્રિકોણને પણ મોટો ફાયદો થઈ શકે છે આવનારા સમયમાં વધુ મહત્વના નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે
રેપો રેટમાં 1.25%નો ઘટાડો
RBI દ્વારા અગાઉ પણ રેપોરેટમાં ઘટાડો કર્યો હતો. હાલમાં જ યોજાયેલી મિટિંગમાં વ્યાજદરોને 6.5% થી ઘટાડીને હવે 6.25% કરી દેવામાં આવ્યો છે પોલીસી કમિટીએ આ ઘટાડો લગભગ પાંચ વર્ષ પછી કર્યો છે તેવી વિગતો છે બીજી વખતે એપ્રિલમાં યોજાયેલી મિટિંગમાં લગભગ વ્યાજદર 0.25 ઘટાડ્યો હતો હવે જૂનમાં પણ ત્રીજી વખત ધરોમાં 0.50 ટકા ઘટાડો થયો હતો આ સાથે જ ફરી એકવાર ઘટાડો નોંધાયો છે મોનિટરિંગ પોલિસી કમિટીએ ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડો કરીને કુલ 1.25% દર ઘટાડ્યો હતો
રિઝર્વ બેંક રેપોરેટમાં શા માટે ઘટાડો કરે છે?
સેન્ટ્રલ બેન્ક પાસે પોલિસી રેટના રૂમમાં મોંઘવારી સામે લડવા માટે મોટા ફેરફાર કરતી હોય છે આ સાથે જ ગ્રાહકોને મોટો ફાયદો થાય તેના માટે પણ મહત્વના ફેરફાર બેંક દ્વારા કરવામાં આવતી હોય છે સેન્ટ્રલ બેન્ક પોલીસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાના પ્રવાહને ઘટાડવાનો પ્રયાસ કરતી હોય છે ફરી એકવાર આરબીઆઈ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં લેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેથી તમામ લોનના ગ્રાહકોને મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ છે.
