jioનો જબરદસ્ત પ્લાન થયો લોંચ જેમાં મળશે 2GB દૈનિક ડેટા + 20GB મફત

જો તમે પણ jio નો સીમકાર્ડ ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે કારણકે ₹1,000 થી પણ ઓછી કિંમતે લાંબી વેલીડીટી પ્રોવાઇડ કરતો પ્લાન હાલમાં લોન્ચ થઈ ચૂક્યો છે jio નો ₹899 રૂપિયાનો પ્લાન જેમાં ઘણા બધા વિકલ્પો આપવામાં આવે છે અને કંપની મફત ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે … Read more