Ambalal Patel Forecast: અંબાલાલનું એલર્ટ! ગુજરાતમાં 48 કલાકે ‘મેઘ તાંડવ’ – આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Ambalal Patel Forecast: સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 8 થી 9 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના … Read more