મોંઘવારી ભથ્થાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને લગતો એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં એસટી નિગમના તમામ કર્મચારીઓ માટે સારા સમાચાર છે આ જાહેરાત અગાઉ મીડિયાના માધ્યમથી આપવામાં આવી છે એસટી નિગમના તમામ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે જેમનો લાભ માત્ર એસટી નિગમના કર્મચારીઓને જ મળશે તેવું જાણવા મળી રહ્યું છે આ સાથે જ ભથ્થાના એરિયર્સની ચુકવણી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે
વધુમાં જણાવી દઈએ તો રાજ્ય વાહન વ્યવહાર મંત્રી દ્વારા પોતાના સોશિયલ મીડિયા X પર પોસ્ટના માધ્યમથી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે જેમાં એસટી નિગમના તમામ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરતી પોસ્ટ હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ જે મળતી વિગતો અનુસાર તમામ એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવવામાં આવતું મોંઘવારી ભથ્થા એટલે કે 2%ના વધારા સાથે હવેથી 55% મુજબ વધુ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
આ મહત્વપૂર્ણ રાજ્ય સરકારના નિર્ણયથી તમામ એસટી નિગમના કર્મચારીઓને મોટો ફાયદો થશે સાથે જ મોંઘવારી ભથ્થામાં વધારા થવાથી પગારમાં પણ વધારો થઈ શકે છે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય થતી કુલ ૩૦ કરોડથી પણ વધુ એસટી નિગમના કર્મચારીઓને લાભ થશે આ સાથે ટૂંક સમયમાં આ માટેની વિગતો બહાર આવી શકે છે હાલ આવીગતો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી છે સાથે જ હર સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જાહેરાત કરી હોવાનું સામે આવ્યું છે