Sovereign Gold Bond Scheme : આજના સમયમાં બચત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)યોજનાના માધ્યમથી રોકાણ કરો પાંચ વર્ષ માટે રોકાણ કરીને બમણું વળતર મેળવી રહ્યા છે આ યોજના હાલમાં ખૂબ જ ચર્ચામાં છે આપ સૌને જણાવી દઈએ આ યોજના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI દ્વારા 8 સપ્ટેમ્બર 2025 ના રોજ સોવરિન ગોલ્ડ બોન્ડની સિરીઝ-VI ની અકાળ રિડેમ્પશન કિંમત જાહેર કરી છે. આ યોજનાના માધ્યમથી તમે રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકો છો વધુમાં જણાવી દઈએ તો પાંચ વર્ષ પછી અકાળે રિડીએપ્શન કરી શકાય છે અને આ યોજનાના માધ્યમથી તમને બમણા પૈસા મળી શકે છે જો તમે પણ આ યોજના વિશે જાણતા નથી તો ચલો તમને વિગતવાર જણાવીએ અને જો તમે RBIની આ યોજનામાં રોકાણ કરવા રસ ધરાવતો હોય તો આ સૌથી સારી યોજના માનવામાં આવે છે
સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) યોજના શું છે?
આરબીઆઈ ભારતની સૌથી મોટી અગ્રણી બેંક માનવામાં આવે છે ત્યારે આરબીઆઈ દ્વારા ખાસ યોજના સંચાલિત કરવામાં આવી છે જેમાં ભૌતિક સોનાને બદલે કાગળનું સોનું રાખવાનું વિકલ્પ ઉપલબ્ધ છે જેના માટે ડિમેટ ખાતુ ખોલવાનું હોય છે ખાસ કરીને આ યોજના હેઠળ રોકાણકારો દર વર્ષે 2.5% નું સારું એવું વળતર મેળવી શકે છે આ યોજનામાં જેટલું લાંબા સમયનું રોકાણ કરો છો તેટલો તમને મોટો ફાયદો થતો હોય છે તમે યોજનામાં ઓછા સમયમાં રોકાણ કરીને ડબલ વળતર મેળવી શકો છો પહેલા અને પાંચ વર્ષ પછી બહાર નીકળી શકો છો ખાસ કરીને બોન્ડ ટ્રાન્સફરરેબલ માનવામાં આવે છે અને તેમના દ્વારા લોન પણ મેળવી શકાય છે જે ખાસ સુવિધા છે પરંતુ રોકાણ કરતા પહેલા સંબંધિત વિભાગનો સંપર્ક કરવો અને સલાહકારની સલાહ જરૂર લેવી
SGB રિડેમ્પશન કિંમતની ગણતરી
આ યોજનામાં રોકાણ કર્યા પછી રિડેમ્પશની ગણતરી કરવા માંગતા હોય તો ગણતરી સાવ સરળ છે આરબીઆઈની પાંચ સપ્ટેમ્બર 2025 ના રોજ પ્રકાશિત થયેલી પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે SGB ની રિડેમ્પશન તારીખથી છેલ્લા ત્રણ કાર્યકારી દિવસોના 999 શોધતાના સોનાના બંધ ભાવની યાદીમાં સરેરાશ પર આધારિત કરવામાં આવતી હોય છે એટલે કે તમને ચોખા શબ્દોમાં જણાવી દઈએ તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક આર્ટીકલમાં આ મહત્વની વિગતો સામે આવી છે જેમ કે અમે તમને જણાવી દીધું કે રિડેમ્પશન તારીખ થી છેલ્લા ત્રણ કારીકારી દિવસોમાં 999 શોધતા ના સોનાના બંધ ભાવથી કરવામાં ગણતરી આવતી હોય છે
આ સિવાય તમને કિંમત વિશે જણાવી દઈએ તો કિંમત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે રિલીઝ થયેલી પ્રેસ રિલીઝ ના આધારે 6 સપ્ટેમ્બર, 2025 ના રોજ ચૂકવવાપાત્ર SGB 2020-21 સિરીઝ-VI ના અકાળ રિડેમ્પશન માટે રિડેમ્પશન કિંમત પેપર જોવા મળતો હોય છે પરંતુ પાંચ સપ્ટેમ્બર 2025 ના બંધ સોનાની ભાવની સાદી સરેરાશ આધારે આ યોજના ના પ્રતિ યુનિટ ₹10,610 હશે પરંતુ ભાવ છે એ બદલાતા રહેતા હોય છે જ્યારે સંપૂર્ણ વળતર કેવી રીતે મેળવવું અને કઈ રીતે તમે આ સ્કીમમાં રોકાણ કરી શકો છો તેના વિશે વધુ વિગતો તમે રોકાણકાર સલાહકારની સલાહ લઈને તમે કરી શકો છો
Disclaimer:આ માહિતી માત્ર સામાન્ય જનજાગૃતિ માટે આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લેવી અનિવાર્ય છે.