PVC Aadhaar Card: આધારકાર્ડ ખૂબ જ જરૂરી અને ખૂબ જ ઉપયોગી દસ્તાવેજ માનવામાં આવે છે જેમનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે પરંતુ આધાર કાર્ડ અપડેટ કરાવવું પણ ખૂબ જ મહત્વનું હોય છે જો તમારી જન્મ તારીખ ખોટી હોય તો તેમને સુધારી શકો છો સાથે જ તમારું નામ નવો ફોટો અપડેટ કરાવવો હોય તો આધાર કાર્ડ અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે સાથે જ તમારું સરનામું પણ અપડેટ કરાવીને સાચું સરનામું અપડેટ કરાવી શકો છો પરંતુ હાલમાં જે વિગતો સામે આવી છે આધાર કાર્ડના મહત્વના ફેરફારને લઈને જેમાં કહેવામાં આવ્યું છે કે PVC Aadhaar Card ઓનલાઇન અરજી કરીને બનાવી શકો છો
પીવીસી આધાર કાર્ડ તમે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અરજી કરીને નવું કાર્ડ બનાવી શકો છો જેમાં QR કોડ દ્વારા તમારો ડેટા ઓનલાઇન કોઈપણ જગ્યાએ સરકારી શાખામાં અથવા વેરિફિકેશન માટે સ્કેન કરી શકાય છે આધાર કાર્ડ સાથે નોંધાયેલા જો તમારા મોબાઈલ નંબર ન હોય તો તેમને રજીસ્ટર કરાવવા અથવા આધાર કાર્ડ સાથે લિંક કરીને તમે પીવીસી આધાર કાર્ડ બનાવી શકો છો.UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ઓફિસિયલ વેબસાઈટના માધ્યમ તમે અરજી કરી શકો છો અથવા નજીકના જનસેવા કેન્દ્ર અથવા આધાર કેન્દ્ર પર જઈને તમે આ અંગે વધુ વિગતો મેળવી શકો છો
PVC આધાર કાર્ડની ખાસિયતો શું છે?
આપ સૌને જણાવી દઈએ તો જૂના આધાર કાર્ડ ની સરખામણીએ પીબીસી આધારકાર્ડ ખૂબ જ સારું અને ખૂબ જ ડિજિટલ કાર્ડ જેવું લાગે છે જેમાં લેમિનેશન સાથે પીવીસી આધાર કાર્ડ માં હોલોગ્રામ, ગિલોચે પેટર્ન, આ સાથે જ દેખાવમાં પણ ખૂબ જ સારું હોય છે સ્માર્ટ કાર્ડ જેવું દેખાય છે જો તમે આધાર કાર્ડ માટે એપ્લાય કરવા માંગતા હોય તો તમે નજીકના અથવા સંબંધિત વિભાગમાં જઈને તમે અરજી કરી શકો છો અથવા વધુ વિગતો અને માહિતી મેળવી શકો છો આધાર કેન્દ્ર પર તમને આ અંગે વધુ વિગતો અને માહિતી મળી જશે.
PVC આધાર કાર્ડ માટે અરજી
આધારકાર્ડ માટે અરજી કરવા માટે તમારે સૌથી પહેલા નજીકના આધાર કેન્દ્ર પર જવાનું રહેશે જ્યાં જરૂરી તમામ મહત્વના ડોક્યુમેન્ટ સાથે તમે આધાર કાર્ડ માટે અરજી કરી શકો છો PVC આધાર કાર્ડ અંગેની વિગતો પણ તમે નજીકના જનસેવા કેન્દ્ર અથવા આધાર કાર્ડ સેન્ટર પર જઈને તમે વધુ વિગતો મેળવી શકો છો. આપ સૌને મહત્વની વાત એ જણાવી દઈએ તો ઓનલાઇન આધારકાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા ઘણીવાર તમારા માટે કઠિન સાબિત થઈ શકે છે કારણ કે ઘણી બધી પ્રોસેસ ઓનલાઇન થતી નથી જેથી કરીને તમે નજીકના આધાર કેન્દ્ર પર જઈને કરશો તો તમારા માટે સાવ સરળ બની જશે