પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ! માત્ર ₹5 લાખમાં  ₹15 લાખથી પણ વધુ રિટર્ન – Post Office FD Scheme

Post Office FD Scheme : આજના સમયમાં બચત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મોંઘવારી દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે તમારા સારા ભવિષ્ય માટે સારી એવી બચત યોજનામાં રોકાણ કરી શકો છો અને જો તમે પણ રોકાણ કરવાનું પ્લાન બનાવી રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ પોસ્ટ ઓફિસની ઘણી બધી એવી બચત યોજના છે જેમાં તમે ઓછા રોકાણમાં વધુ વ્યાજ મેળવી શકો છો આજે મેં તમને પોસ્ટ ઓફિસની ધાકડ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં તમે માત્ર પાંચ લાખનું રોકાણ કરીને 15 વર્ષમાં તમે 15 લાખથી પણ વધુનું રિટર્ન મેળવી શકો છો પોસ્ટ ઓફિસની યોજનામાં રોકાણ કરવું અન્ય યોજનાની સરખામણી ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે ચલો તમને આ સ્કીમ વિશે વિગતવાર જણાવીએ

ઓછા રોકાણમાં વધુ વ્યાજ

પોસ્ટ ઓફિસ કિમની ખાસિયત એ છે કે તમને ઓછા રોકાણમાં વધુ વ્યાજ પ્રોવાઇડ કરવામાં આવે છે પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝીટ યોજના છે જેમને સામાન્ય ભાષામાં લોકો પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ પણ કહેવામાં આવે છે જેમાં તમે રોકાણ કરીને સારું એવું વ્યાજ દર મેળવી શકો છો આ જ કિંમત દર વર્ષે એક સાથે નાણાકીય રોકાણ જમા કરી શકો છો અને વધુ વ્યાજ મેળવી શકો છો હાલ આપો સ્ટોપીસની સ્કીમમાં પાંચ વર્ષની ધર્મ ડિપોઝિટ પર 7.5% નું વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે 

આ પોસ્ટ ઓફિસની સ્કીમ માં વ્યાજ દરની ગણતરી કરીએ તો જો તમે પાંચ વર્ષ માટે પોસ્ટ ઓફિસની આઈએફટી સ્કીમમાં રોકાણ કરો છો ઓછામાં ઓછું પાંચ લાખ રૂપિયાનું એક સાથે રોકાણ કરો છો? તો તેમાં તમને 7.5% નું વ્યાજ દર વર્ષે આપવામાં આવે છે એટલે કે આ રકમ પાંચ વર્ષ પછી વધીને 7,24,974 ને આસપાસ થઈ જાય છે આ રીતે જો તમે આ સ્કીમમાં રોકાણ રોકી લ્યો છો અથવા રકમ વધારી દો છો વધુ પાંચ વર્ષ માટે તો 10,51,175 રૂપિયાનું ટોટલ રોકાણ થાય છે અને આટલું તમને વ્યાજ સહિત રિટર્ન મળી શકે છે

₹5 લાખના રોકાણમાં ₹15 લાખનું રિટર્ન

આ પોસ્ટ ઓફિસની એફડી સ્કીમ માં રોકાણ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે નજીકની પોસ્ટ ઓફિસ શાખા પર જઈને જે વધારે વ્યાજ દર પ્રોવાઈડ કરતી સ્કીમમાં અરજી કરી શકો છો આ સ્કીમમાં માત્ર પાંચ લાખનું એક સાથે રોકાણ કરી શકો છો અને હપ્તામાં પણ કરી શકો છો આ સાથે જ 15 વર્ષ સુધી જો તમે રોકાણ ચાલુ રાખો છો તો 15 વર્ષ બાદ તેમની રકમ ૧૫ લાખ રૂપિયાથી પણ વધુ થઈ શકે છે જે સીધેસીધો 10 લાખ રૂપિયા નો નફો મળી શકે છે એટલે કે માત્ર પાંચ લાખનું રોકાણ કરીને તમે 15 વર્ષ પછી 15 લાખ રૂપિયાનું રિટર્ન મેળવી શકો છો આ સૌથી વધુ વળતર આપતી સ્કીમ માનવામાં આવે છે

Leave a Comment