Petrol Diesel Price: આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ધડાકો! અમદાવાદ-સુરત સહિત કેટલા રૂપિયા લિટર, જાણો 

GSTમાં ઘટાડો કર્યા બાદ દેશના નાગરિકોને લાગ્યું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ મોટા ફેરફાર કરશે પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટીમાં ઘટાડો કર્યા બાદ મીડિયા અહેવાલ અને માધ્યમથી તેમને વિગતો આપી હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થાનિક લેવલમાં થતા ફેરફારના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઘટાડો થયો છે ઈંધણના ભાવ દરરોજ 6:00 વાગે બહાર પાડવામાં આવતા હોય છે ઇન્ટરનેશનલ માર્કેટના આધારે ભાવ નક્કી કરવામાં આવતા હોય છે ત્યારે આજે અને ગત તારીખે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા 

આગામી દિવસોમાં હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આજે એટલે કે આજની તારીખમાં ઇંધણની કિંમતમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ખાસ કરીને દિલ્હી મુંબઈ અને કોલકાતા તેમજ અમદાવાદ શહેર જેવા મોટા મહાનગરોમાં સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળતો હોય છે આજની તારીખમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે ક્યાંક ઓછો વધારો જોવા મળી રહ્યો છે તો ક્યાંક પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભારે વધારો થયો છે

દેશના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

સૌથી પહેલા દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં ડીઝલનો ભાવ આજે 87.62 ની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે સતત દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ ઉપર નીચે થતો હોય છે મુંબઈ શહેરની વાત કરે તો મુંબઈ શહેરમાં સૌથી વધુ વધારો થયો છે જ્યારે ડીઝલનો ભાવની વાત કરીએ તો 89.97 અને ભાર પહોંચી ગયો છે જ્યારે પેટ્રોલનો ભાવ 103.44 અને આસપાસ પહોંચી ગયો છે કલકત્તા શહેરમાં પણ જોરદાર વધારો થયો છે ડીઝલનો ભાવ 90.76 અને આસપાસ પહોંચી ગયો છે જ્યારે પેટ્રોલનો ભાવ 103.94 ને આસપાસ પહોંચી ગયો છે આ સિવાયના દેશના મુખ્ય શહેરોમાં પણ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઘટાડો જોવા મળ્યો છે

ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર

ગુજરાતના મુખ્ય શહેરોની વાત કરીએ તો સૌથી પહેલા અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ડીઝલનો ભાવ 90.17 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે જ્યારે પેટ્રોલનો ભાવ 94.49 રૂપિયાના આસપાસ પહોંચી ગયો છે આ સિવાય જામનગર શહેરની વાત કરીએ તો પેટ્રોલનો ભાવ 94.50 ની આસપાસ પહોંચી ગયો છે જ્યારે ડીઝલનો ભાવ 90.18 રૂપિયાને આસપાસ પહોંચી ગયો છે આ સિવાય રાજકોટ શહેરમાં પેટ્રોલનો ભાવ 94.27 ને આસપાસ પહોંચી ગયો છે જ્યારે ડીઝલનો ભાવ 89.98 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે આ સિવાય સુરત શહેરમાં 94.37 રૂપિયા પેટ્રોલમાં જોવા મળી રહ્યો છે જ્યારે 90.8 રૂપિયા ડીઝલનો ભાવ થઈ ગયો હશે આ સિવાય વડોદરા શહેર અને ભાવનગર શહેરમાં પણ સતત વધારો ઘટાડો જોવા મળ્યો હતો

Leave a Comment