ITR Filing deadline: જે પણ નાગરિક ઇન્કમટેક્સ ફરે છે તેમના માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્કમટેક્સ ભરનારા માટે જુલાઈ મહિનામાં IT રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે જો તમે હજુ સુધી ઇન્કમટેક્સ ફાઇલિંગ માટેના ડોક્યુમેન્ટ જમા નથી કર્યા તો પોર્ટલની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા માટે આ અપડેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે આવી સ્થિતિમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT) દ્વારા કરદાતાઓ (Taxpayers)ને અને મોટી રાહત આપતા ITR ફાઇલ માટેની તારીખ હવે લંબાવી દેવામાં આવી છે હવે 15 સપ્ટેમ્બર સુધી તમે ઇન્કમટેક્સ ફાઈલિંગ કરી શકો છો અગાઉ 31 જુલાઈ 2025 ની છેલ્લી તારીખ હતી હવે તારીખ લંબાવવામાં આવી છે
ITR ફાઇલ રિટર્ન માટે છેલ્લી તારીખ
હાલમાં જે તારીખ લંબાવવામાં આવી છે તેમનાથી તમામ કરતાંઓ માટે મહત્વપૂર્ણ અપડેટ છે આપ સૌને જણાવી દેજો ચાર્ટર્ડ એકાઉન્ટ અને ટેક્સ પ્રોફેશનલ અને સરકારી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી દેવામાં આવી છે પોર્ટલ પર ઘણા ઇન્કમટેક્સ ભરનારાઓ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે ઈનકમ ટેક્સની ઈ-ફાઇલિંગ વેબસાઇટ પર આવતી સમસ્યાઓના કારણે હવે તારીખ લંબાવવામાં આવી છે આ સિવાય નવા ITR ફોર્મ્સ અને યુટિલિટીઝ મોડેલની બહાર પડાયા જેના કારણે ફોર્મ ભરવાનો સમય પણ ઓછો મળ્યો હશે જેથી હવે તમામ કરદાતાઓ સારો એવો સમય મળી જશે
હવે જે છેલ્લી તારીખ સામે આવી છે ચંદીગઢ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટેક્સેશન એસોસિએશન (CCATAX) દ્વારા અને સંગઠનો દ્વારા સમય વધારવાની માંગ કરી હતી. જેને ધ્યાનમાં લઈને હવે સર્ક્યુલર જારી કરીને છેલ્લી તારીખ એટલે કે 15 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે 15 સપ્ટેમ્બર સુધી તમામ ટેક્સ ભરી શકાશે
વધુમાં જણાવી દઈએ તો જે પણ ટેક્સ ભરનારાઓ એકાઉન્ટનો ઓડિટ કર્યું નથી તે ખૂબ જ જરૂરી છે તેમના માટે રેડ લાઈન કોઈ ફેરફાર કરવામાં આવી નથી પરંતુ 15 સપ્ટેમ્બર 2025 સુધી ITR ફાઇલ કરી શકાશે આ તમારા માટે સારી એવી તક છે સાથે જ જો તમે ફાઇલિંગ કરશો તો તેમને સેક્શન 234A, 234B, 234C હેઠળ વ્યાજ ભરવું પડશે તેવી પણ વિગતો સામે આવી છે આ સિવાય વધુ વિગતો માટે તમે સંબંધિત વિભાગનું સંપર્ક કરી શકો છો