UPSCની પરીક્ષા સૌથી કઠિન પરીક્ષા માનવામાં આવે છે દર વર્ષે લાખો ઉમેદવારો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCની સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ભાગ લેતા હોય છે પરંતુ તે ઉમેદવારોમાંથી અમુક જ ઉમેદવારો સફળતા મેળવતા હોય છે અને UPSCની પરીક્ષાની તૈયારી કરવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે પરંતુ ઘણા બધા ઉમેદવારો એવા છે જે બીજા ઉમેદવારો માટે પ્રેરણા બન્યા છે આવી જ એક ઉમેદવાર છે IAS આર્ટિકા શુક્લા જેમણે કોઈપણ પ્રકારના કોચિંગ વિના પહેલા જ પ્રયાસમાં યુપીએસસી પરીક્ષા પાસ કરીને IAS બનવાનું સપનું પૂરું કર્યું છે તેમની આ પ્રેરણાદાયક કહાની સાંભળીને તમે પણ ગર્વ અનુભવશો
IAS આર્ટિકા શુક્લા કોણ છે?
આમ તો સોશિયલ મીડિયામાં અને ઘણા બધા મીડિયા પ્લેટફોર્મ પર તમને આર્ટિકા શુક્લા વિશે આર્ટીકલ મળી જશે પરંતુ જો તમે પણ નથી જાણતા તો તમને જણાવી દઈએ આર્ટીકાનો જન્મ 5 સપ્ટેમ્બર 1990 ના રોજ વારાણસીના ગાંધીનગરમાં થયો છે તેમના પિતા એક ડોક્ટર છે જેમનું નામ બ્રિજેશ શુક્લા છે ખૂબ જ જાણીતા ડોક્ટર છે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે તેમની પુત્રી હાલ ભારતભરમાં ખૂબ જ જાણીતી બની ગઈ છે કારણ કે તેમની સફરની સ્ટોરી ખૂબ જ વાયરલ થઈ રહી છે આર્ટિકાસ શુક્લાય વારાણસીની સેન્ટ ઝોન સ્કૂલમાંથી અભ્યાસ મેળવ્યો છે
ડોક્ટરની કારકિર્દી છોડી બની IAS ઓફિસર
જે વિગતો સામે આવી છે અને જે સ્ટોરીઓ સાંભળવા મળે છે તે મુજબ આર્ટિકાએ તબીબીની કારકિર્દી છોડીને આઈએસ બનવાનું સપનું જોયું હતું કે સપનું પોતાનું સાકાર થયું છે આપ સૌને જણાવી દઈએ તેમને કોઈ પણ પ્રકારની કોચિંગ કર્યા વગર યુપીએસસીની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી લીધી છે તેમણે 2013માં નવી દિલ્હીની મોલાના આઝાદ મેડિકલ કોલેજમાંથી MBBSની શિક્ષા પૂર્ણ કરી હતી ત્યારબાદ તેમણે ચંદીગઢમાં બાર રોગમાં એમડી નો અભ્યાસ શરૂ કર્યો હતો અને ત્યારબાદ IAS ઓફિસરની સફર શરૂ કરી
આર્ટિકા શુક્લાની UPSC સફર અને સફળતા
આર્ટિકા એ યુપીએસસી ની શરૂઆત 2014 માં કરી હતી જેમણે શરૂઆત ત્યાંથી કરી હતી અને 2015માં તેમનો પહેલો પ્રયાસ જ સફળ થયો હતો અને તેમને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેના પાછળનો ટેકો સૌથી મહત્વપૂર્ણ 2015માં રહ્યો છે કોચિંગ સંસ્થાઓની મદદ લીધા વગર તેમણે યુપીએસસીની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી હતી. કોચિંગ સંસ્થાઓની મદદ લેવી યુપીએસસીના ઉમેદવારો માટે ખૂબ જ મહત્વની હોય છે તેમ છતાં આર્ટિકાએ કોચિંગની મદદ લીધા વગર પહેલાં જ પ્રયાસે upsc ની પરીક્ષા પાસ કરી હતી. આ પ્રયાસમાં ઓલ ઇન્ડિયા રેન્ક તેમણે ચાર મેળવ્યો હતો. આ સાથે જ એડમિનિસ્ટ્રેશન યુરીમાં તાલીમ મેળવી અને 2016 માં તેઓ IAS અધિકારી બન્યા હતા