GST Cut : નવી કાર-બાઈક હવે સસ્તી, ડેરી-કૃષિ પ્રોડક્ટ્સ પર પણ મોટો ફાયદો

New GST Rates Full List 2025: કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગત બુધવારે GST આઠ વર્ષ જૂના જીએસટી શાસન માં કેટલાક મોટા ફેરફાર કરવાથી ઘણી બધી જરૂરિયાતવાળી વસ્તુઓ સસ્તી થઈ જશે આ સાથે જ હોમ લોન થી માંડીને જો તમે નવી કાર અથવા કોઈપણ પ્રકારનું વાહન ખરીદવા માંગો છો તો તે પણ સસ્તું જશે આ મહત્વપૂર્ણ ફેરફારથી GSTમાં હવે ફક્ત 5% અને 18% ના સ્લેબ બાકી છે આવા સંજોગોમાં 12% અને 18% નો સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે તેવી વિગતો સામે આવી ચૂકી છે

આ સિવાય વધુમાં જણાવી દઈએ તો જીએસટી ના મોટા કરેલા ફેરફારના કારણે અયોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પરનો GST સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવ્યો છે જે તમામ પ્રીમિયમ ધારકો માટે સારા સમાચાર છે આ સિવાય ઘણી રોજીતી વસ્તુઓ પર જીએસટી ઘટાડી દેવામાં આવ્યો છે જેથી મોંઘવારી ધર્મ પણ આ GST ઘટાડવાની અસર પડી શકે છે. આ સિવાય નાની કાર લેવી હોય અથવા મોટરસાયકલ અને સ્કૂટર પર જીએસટી ની વાત કરે તો 28% થી ઘટાડીને હવે 18 ટકા કરી દેવામાં આવ્યો છે નવા રેટ 22 સપ્ટેમ્બરથી લાગુ કરી દેવામાં આવશે

ઓટો પર GSTનો નવો દર :GST New Rate on Auto

કેન્દ્ર સરકાર અને નાણામંત્રી ના મહત્વ પણ નિર્ણયથી ઓટો કંપનીના ઘણા બધા પ્રોડક્ટ હવે સસ્તા થઈ જશે ખાસ કરીને વાહનો પર જીએસટીનું દર લાગુ થવાથી ઓટો પર GSTનો નવો દર પણ સામે આવી ચૂક્યો છે. આપ સૌને જણાવી દઈએ તો 22 સપ્ટેમ્બર થી તેના પેસેન્જર વાહનોની જે કિંમત છે તેમાં 65000 ઘટાડીને હવે 1.45 લાખ રૂપિયા સુધી કરશે કંપનીએ કહ્યું છે કે જીએસટીમાં ઘટાડો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળશે તેવી શક્યતાઓ છે દિવાળીમાં જે પણ ગ્રાહકો નવો વાહન ખરીદવા માંગે છે તેમને મોટો ફાયદો થઈ શકે છે

પેટ્રોલ અને ડીઝલ GSTમાંથી કેમ બહાર 

બીજી તરફ પેટ્રોલ અને ડીઝલ પર GST લગાડવામાં નથી આવ્યું એટલે કે જીએસટી માંથી બહાર રાખવામાં આવ્યું છે આજ સંપૂર્ણ ભાગો તો હાલ ખૂબ જ ચર્ચામાં છે આ બાબતને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ GSTના ડાયરામાં લાવવાની તાત્કાલિક કોઈ યોજના બનાવી નથી પરંતુ ટૂંક સમયમાં તે અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે આ સિવાય રાજ્યોની સમિતિ વિના પેટ્રોલ અને ડીજલ્ટ પર GST લાગુ કરવામાં આવશે નહીં તેવી માહિતી નાણામંત્રી દ્વારા આપવામાં આવી હતી

GSTમાં ઘટાડાથી કાર થશે સસ્તી

New GST on cars :જે લોકો નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે તેમના માટે સારા અને મહત્વના સમાચાર છે કારણ કે જીએસટી કાઉન્સલરે કાર પરના ટેક્સ પર 10 ટકાનું ઘટાડો કર્યો છે જેથી કારની કિંમત દસ લાખ રૂપિયા સુધી ઘટી શકે છે તેવી શક્યતાઓ છે જો દિવાળી પર તમે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ ફાયદો થઈ શકે છે

ડેરી ઉત્પાદનો પર GST ઘટાડો: GST Cut on Dairy Products

બીજી તરફ તમામ ડેરીના પ્રોડક્ટમાં પણ જીએસટી લાગુ કરવાથી ઘટાડો કરવામાં આવ્યો છે સરકારે ખેતીમાં વપરાતી તમામ વસ્તુઓ અને ડેરી ઉત્પાદનો પર જીએસટી ઘટાડી દીધો છે આનાથી ખેડૂતોને પણ મોટો ફાયદો થશે સાથે જ કમ્પાઉન્ડ લાઈવ સ્ટોક ફીટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા ના પ્રમુખ દ્વારા મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે ડેરી ઉત્પાદનનો પરના ટેક્સમાં ઘટાડાને એક પ્રગતિશીલ પગલું ગણાવ્યું છે તેમને જણાવ્યું છે કે આનાથી ભારતના લગભગ 8 કરોડ ડેરી ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે

Leave a Comment