GSSSB Recruitment 2025: ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની જાહેરાત, ફટાફટ જાણો પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા 

GSSSB Recruitment 2025: સરકારી નોકરીની શોધમાં રહેલા તમામ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે (Ojas Gujarat bharti) આપ સૌને જણાવી દઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)દ્વારા વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં વિવિધ પોસ્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે હાલમાં જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તે અંગે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ડેન્ટલ ટેકનિશિયન ની એક જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે ત્યારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર સ્ટોર કીપર ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ પ્રયોગશાળા મદદનીશ સહિતની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે હાલમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં શૈક્ષણિક લાયકાત શું છે પગાર ધોરણ શું છે સાથે જ મહત્વની તારીખો વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે નીચે અમે તમને આ ભરતી અંગેની સંપૂર્ણ વિગતો અને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચીને તમે અરજી કરી શકો છો અને સરકારી નોકરી મેળવી શકો છો.

GSSSB ભરતી  માટે શૈક્ષણિક લાયકાત શું છે?

હાલમાં સરકારી નોકરી નીચે જાહેરાત કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સૌથી પહેલા તમારે અધિકારીક વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર  મુલાકાત લેવાની રહેશે જેમાં નોટિફિકેશન અને અન્ય વિગતો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જશે. આ વેબસાઈટ ના માધ્યમથી તમે નોટિફિકેશન પણ વાંચી શકો છો આ સિવાયની વિગતો પણ તમે નીચે વાંચી શકો છો તમામ વિગતો ને ધ્યાનથી વાંચીને તમે આ ભરતી માટે અરજી કરી શકો છો.

GSSSB ભરતી માટે પગાર ધોરણ અને ઉંમર મર્યાદા

Ojas દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં જો તમે અરજી કરવા રસ ધરાવતા હોય તો આપ સૌને જણાવી દઈએ તો ઉંમર મર્યાદા અને પગાર ધોરણની વિગતો તમે સંસ્થાની વેબસાઈટ પર જઈને નોટિફિકેશન વાંચી શકો છો નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં તમને આ અંગે વધુ વિગતો અને વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ જશે જેના આધારે તમે અરજી કરી શકો છો અને પગાર ધોરણ અને ઉંમરની તમામ વિગતો મેળવી શકો છો.

આ ભરતી માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે હાલમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં અરજી કરવા માટે સૌથી પહેલા તમારે https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે ત્યારબાદ કરંટ એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમને વિવિધ પ્રકારની ભરતીની વિગતો જોવા મળશે જેમાં તમારે GSSSB ભરતી પર ક્લિક કરવાનું છે જ્યાં તમને ગુજરાતી ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે જેમાં તમારે જે ભરતી માટે અરજી કરવા રસ ધરાવો છો તેના પર ક્લિક કરીને તમે અરજી ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે તમે જે પોસ્ટ માટે અરજી કરવા રસ ધરાવો છો તેના પર ક્લિક કરીને જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અરજી ફોર્મ ને સબમીટ કરી શકો છો અને ત્યારબાદ પ્રિન્ટ પણ ચોક્કસ કાઢી લેવી જેથી તમારા પાસે ભરતી માટે અરજી કરવાનો રેકોર્ડ રહે.

Leave a Comment