Ahmedabad Bharti 2025: અમદાવાદ નોકરીની શોધ કરી રહેલા તમામ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો નેશનલ HIV/AIDS & STD કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ જિલ્લા કક્ષાએ કસ્ટમર અમદાવાદ ખાતે માર્ગદર્શિકા મુજબ 11 માસના કરાર આધારિત ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે જો તમે પણ આ ભરતીમાં ભાગ લેવા રસ ધરાવતા હોય અને અરજી કરવા રસ ધરાવતા હોય તો તમારા માટે સારી એવી અપોર્ચ્યુનિટી છે તમે રૂબરૂક જઈને ઇન્ટરવ્યૂ આપી શકો છો નીચે અમે તમને ઇન્ટરવ્યૂ અંગેની તમામ વિગતો અને માહિતી આપી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ અને અરજી સંબંધિત તમામ વિગતો તમે સરળતાથી વાંચી શકો છો
અમદાવાદ ભરતી પોસ્ટની વિગતો
આ ભરતી માટે અરજી કરતાં પહેલાં મહત્વપૂર્ણ વિગતો મેળવવી ખૂબ જ જરૂરી છે જેમ કે આ ભરતી માટે નેશનલ HIV/AIDS & STD કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ભરતી કરવામાં આવી રહી છે 11 માસના કરાર આધારિત જો તમે નોકરીની શોધ કરી રહ્યા છો તો તમારા માટે સારી એવી ઓપર્ચ્યુનિટી છે દર મહિને ફિક્સ પગાર આપવામાં આવશે સાથે જ હંગામી ધોરણે ક્લસ્ટર નિવારણ અધિકારી જગ્યા ઉપર ઉમેદવારોને પસંદ કરવામાં આવશે અને તમે રૂબરૂ જઈને અરજી કરી શકો છો
આ ભરતી માટે શું છે શૈક્ષણિક લાયકાત?
દિશા ક્લસ્ટર અમદાવાદ દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિશેની વિગતો ઉપર નજર કરીએ તો પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ માસ્ટર ડિગ્રી કરેલ હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે સાથે જ સમાન ક્ષેત્રમાં બે વર્ષનું અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરીને નોકરી મેળવી શકે છે નોકરી મેળવીને તમે સારી એવી ભરતીમાં જોડાઈ શકો છો અને 11 મહિનાના કરાર આધારિત નોકરી કરી શકો છો
આ ભરતી માટે શું છે? પગાર ધોરણ અને અરજી સ્થળ
આ ભરતી માટે સૌથી પહેલા અરજી સ્થળ ની વાત કરીએ તો ઉમેદવારોએ દિશા ક્લસ્ટર યુનિટ, અમદાવાદ, ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર, સિવિલ કેમ્પસ, અસારવા અમદાવાદ ખાતે આગામી 25 તારીખ દરમિયાન સવારે 11:00 વાગ્યાથી લઈને બાર વાગ્યા દરમિયાન રજીસ્ટર કરાવીને રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે પગાર ધોરણની વાત કરીએ તો શરૂઆતમાં પસંદગી પામેલા ઉમેદવારોને ₹45,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે