AAI Recruitment 2025: એરપોર્ટમાં નોકરી કરવા રસ ધરાવતા તમામ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો ઓથોરિટી ઓફ ઇન્ડિયા તમને શાનદાર નોકરી કરવાની તક આપે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જુનિયર એક્ઝિક્યુટિવની 976 ખાલી જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરી છે ભરતી માટે અરજી પ્રક્રિયાની વાત કરે તો 28 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને 27 સપ્ટેમ્બર 2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ વિગતો આ ભરતી અંગેની નીચે તમે વાંચી શકો છો
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં જુનિયર એજ્યુકેટીવની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને અન્ય વિગતો અરજી પ્રક્રિયાની પણ વિગતો તમે નીચે વાંચી શકો છો
આ ભરતી માટે શું છે લાયકાત?
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિવિધ પોસ્ટ માટે ખાસ કરીને જુનિયર એક્ઝિક્યુટિવ ની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફિલ્ડમાં એન્જિનિયરિંગ કરેલ હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે ઉમેદવારોએ વેબસાઈટ પર જઈને નોટિફિકેશન વાંચવું પડશે નોટિફિકેશનમાં તમામ વિગતો અને માહિતી આપી છે જેને આધારે તમે વાંચીને અરજી કરી શકો છો
ઉંમર મર્યાદા અને પગાર ધોરણ
આ ભરતી માટે સૌથી પહેલા પગાર ધોરણની વાત કરીએ તો પસંદગી પામેલા ઉમેદવારોને ₹ 40,000 થી ₹ 1,40,000 રૂપિયા સુધીનો પગાર ચૂકવવામાં આવશે આ સાથે જ અન્ય ભથ્થાંની પણ વ્યવસ્થા કરવામાં આવશે. હવે ઉંમર મર્યાદાની વાત કરી તો ઉમેદવારની ઉંમર 27 વર્ષથી માંડીને 27 સપ્ટેમ્બર 2025 ના આધારે ગણવામાં આવશે અનામત કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારોને ઉંમરમાં થોડીક છૂટછાટ આપવામાં આવશે
આ ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
જો તમે આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવો છો તો અરજી પ્રક્રિયા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે નીચે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો www.aai.aero વેબસાઈટ પર જઈને તમે કરિયર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ સંબંધિત ઓનલાઈન અરજીની લીંક તમે ઓપન કરી શકો છો જેમાં અરજી તમે જાતે જ કરી શકો છો અરજી પ્રક્રિયાની વિગતો પણ હતું તમે વાંચી શકો છો તમારે રજીસ્ટર નંબર દ્વારા તમે અરજી કરી શકો છો આ સિવાય બધી જ શૈક્ષણિક વિગતો અને વ્યક્તિગત માહિતી ભરીને અરજી ફોર્મને તમે સબમીટ કરી શકો છો