Birth Certificate Gujarat: જન્મ પ્રમાણપત્રમાં નામ સુધારવાની નવી પ્રક્રિયા ઘરે બેઠા જાણો

Birth Certificate in Gujarat: જન્મ પ્રમાણપત્ર ખૂબ જ ઉપયોગી દસ્તાવેજ માનવામાં આવે છે અને જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ લાંબા સમય સુધી થતો હોય છે પરંતુ પાયાનું અને મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ માનવામાં આવે છે શાળામાં પ્રવેશથી લઈને પાસપોર્ટ મેળવવા સુધી અને દરેક કાર્યમાં જન્મ પ્રમાણપત્રનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે જો તમે પણ જન્મ પ્રમાણપત્રમાં મોટા સુધારા કરવા માંગતા હોય તો જન્મ પ્રમાણપત્રમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયા વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે ગુજરાતમાં જે નાગરિકો તેમના જન્મ પ્રમાણપત્રમાં નામ સુધારવા કે અપડેટ કરવા માંગે છે તેમના માટે અગત્યની પ્રક્રિયા વિશે ધ્યાન આપવી ખૂબ જ જરૂરી છે

જન્મ પ્રમાણપત્રમાં નામ સુધારણા માટે જરૂરી અપડેટ

જન્મ પ્રમાણપત્રમાં નામ સુધારા કરવા માટેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે સત્તાવાર સરકારે રેકોર્ડમાં નોંધાયેલું નામ બદલી શકો છો લગ્ન પછી નામમાં મોટા ફેરફાર કરવા હોય તો જન્મ પ્રમાણપત્ર કરી શકો છો ટાઇપોગ્રાફિક ભૂલ હોય અથવા નામમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય સરનેમા ફૂલ ને સુધારી શકો છો આ સાથે જ લિંગ પરિવર્તન બાદ નામ બદલવું હોય તો પણ તમે કરી શકો છો પરંતુ તેમના માટે કાયદાકીય પ્રક્રિયા જાણવી ખૂબ જ જરૂરી હોય છે જો તમે તમારા બાળકને જન્મ પ્રમાણપત્ર બનાવવાનું તો સુધારો કરવા માંગતા હોય નામમાં સાચી પ્રક્રિયાને ધ્યાનથી વાંચવી ખૂબ જ જરૂરી હોય છે

જન્મ પ્રમાણપત્રમાં એક નાનકડી ભૂલ તમને ભવિષ્યમાં મોટા સંકટમાં નાખી શકે છે. સ્કૂલમાં એડમિશન લેવું હોય કોલેજમાં એડમિશન લેવું અથવા કોઈપણ પ્રકારની સરકારી યોજના નું લાભ મેળવવો હોય ત્યારે જન્મ પ્રમાણપત્રની ઘણીવાર જરૂર પડતી હોય છે જેથી કરીને તેનું પ્રમાણપત્રમાં થયેલી ભૂલને તમે ઓનલાઈન સુધારી શકો છો.

ગુજરાતમાં જન્મ પ્રમાણપત્ર માટે ઓનલાઈન પ્રક્રિયા

ગુજરાતમાં જન્મ પ્રમાણપત્ર માટે નામ બદલવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે જો તમે ચોક્કસ માહિતીના આધારે તમે પ્રક્રિયાને ફોલો કરશો તો સરળતાથી ઓફલાઈન વિગતો નીચે આપેલી છે ઓફલાઈન સુધારા વધારા કરવાની પ્રક્રિયા વાંચી શકો છો..

  • સૌથી પહેલા તમારે નજીકની મ્યુનિસિપલ કચેરી અથવા નગરપાલિકામાં અથવા જિલ્લા રજીસ્ટર કચેરીએ જવાનું રહેશે જ્યાં તમારે નોંધણી કરાવવાની રહેશે 
  • ત્યાંથી તમને જન્મ પ્રમાણપત્ર સુધારણા અને અપડેટ ફોર્મ આપવામાં આવશે જેના આધારે તમે સરળતાથી પ્રક્રિયા કરી શકો છો અને સરળતાથી સુધારા વધારા માટે ફોર્મ ભરી શકો છો
  • હજી ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમારા નવા નામ અને જે પણ ફેરફાર કરવાના છે તે નોટરીજન સોગંદનામુ તૈયાર કરાવું પડતું હોય છે અને ત્યારબાદ તમે સુધારા વધારે કરી શકો છો

Leave a Comment