EPFO Pension Calculator: હવે ઘરે બેઠા કરો તમારા પેન્શનની ગણતરી, જાણો કેટલું મળશે રિટાયરમેન્ટ પછી!

EPFO Pension Calculator: કેન્દ્રીય કર્મચારી અને પગારદાર વ્યક્તિઓ માટે પેન્શન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે રિટાયરમેન્ટ પછી તેમનો ફાઈનસીઅલી સપોર્ટ પેન્શન કરતું હોય છે આવા સંજોગોમાં દર મહિને EPFO માં યોગદાન જો તમે આપતા હોય તો તમારા માટે આ માહિતી ખૂબ જ રસપ્રદ હશે કારણકે કર્મચારી પેન્શન યોજના ની વાગે ફોઈ તો તમારે ઇપીએફઓનું પેન્શન કેલ્ક્યુલેશન્સ કરવું ખૂબ જ જરૂરી છે સામાન્ય ભાષામાં EPS કહેવામાં આવે છે EPS યોજના હેઠળ નિવૃત્તિ પછી તમને પેન્શન આપવામાં આવે છે જેનો લાભ દરેક કર્મચારીને મળતો હોય છે EPFOના સદસ્યને રિટાયરમેન્ટ પછી પેન્શન મળતું હોય છે ચલો આખું કેલ્ક્યુલેશન તમને જણાવીએ

EPFOના પેન્શન મેળવવા માટે પાત્રતા

પેન્શનને લઈને સૌથી મોટી વાત એ પણ છે કે દરેકને પેન્શન મળતો નથી પરંતુ તેમને અમુક શરતો પૂરી કરવી પડતી હોય છે EPFO તરફથી દરેક વ્યક્તિને પેન્શન મળવું તેમના માટે પાત્રતા નક્કી કરવામાં આવતી હોય છે જો તમે પેન્શન મેળવવા રસ ધરાવતા હોય તો તમારે ઓછામાં ઓછા દસ વર્ષ સુધી સેવામાં યોગદાન અથવા સર્વિસ કરેલ હોય તેવા કર્મચારીઓને જ પેન્શન આપવામાં આવે છે તમને આપવામાં આવનાર પેન્શનની રકમ તમારા કુલ રોજગાર સમયગાળા અને યોગદાન ના આધારે નક્કી કરવામાં આવે છે જેના આધારે તમને પેન્શન આપવામાં આવે છે

પેન્શનની ગણતરી માટે સરળ ફોર્મુલા:EPFO Pension

આમ તો પેન્શન નહીં ગણતરી કોઈ કરી શકતા નથી કારણ કે જેમ કે મેં તમને જણાવ્યું તમારા રોજગાર સમયગાળા અને યોગદાનના આધારે પેન્શન નથી કરવામાં આવતું હોય છે પરંતુ EPFO તરફથી મળેલા પેન્શનની ગણતરી કરવાનું છે સૂત્ર છે તે અમે તમને જણાવશે જેથી તમને પેન્શન ગણતરી કરવામાં ખૂબ જ સરળતા મળે જેમ કે સૂત્ર છે EPS= સરેરાશ પગાર x પેન્શનપાત્ર સેવા/ 70. અહીં સરેરાશ પગારનો અર્થ થાય છે અને મૂળ પગાર ની વાત કરીએ તો મૂળ પગાર પ્લસ DA. જે છેલ્લા 12 મહિનાના આધારે ગણવામાં આવે છે. માતમ પેન્શન પાત્ર સેવા 35 વર્ષની હોય છે હવે તમે આ પ્રમાણે ગણતરી કરી શકો છો ઈપીએફઓના સૂત્રોના આધારે તમે પેન્શનની ગણતરી કરી શકો છો મહત્તમ પેન્શન પાત્ર પગાર 15000 રૂપિયા છે જેના કારણે મહત્તમ પેન્શન 15000×8.33= દર મહિને 1250 રૂપિયા થાય છે આ રીતે તમે સરળ ભાષામાં પેન્શનની ગણતરી કરી શકો છો પરંતુ જેમ કે અમે તમને કહ્યું તમારા યોગદાન અને સમયગાળાના આધારે પેન્શન નક્કી કરવામાં આવે છે તમારો પગાર શું છે તેમના આધારે પણ પેન્શન નક્કી કરવામાં આવતું હોય છે

કર્મચારીને મહત્તમ પેન્શન કેટલું મળે છે?

તમામ કર્મચારીઓના જેવો ઈપીએફઓના સદસ્ય છે તેમને મહત્તમ પેન્શન ની વાત કરીએ તો યોગદાન અને સેવાના વર્ષોના આધારે EPS પેન્શનની ગણતરી કરવામાં આવતી હોય છે જેમકે EPS= 1500×35/70=રૂ 7500 પ્રતિ માસ. આ રીતે તમે મહત્તમ પેન્શન ની ગણતરી કરી શકો છો લઘુતમ પેન્શન પૂરતું નથી તેવી પણ વિગતો સામે આવી છે. નિષ્ણાતો માલને છે કે મહત્તમ પેન્શન તો બરાબર છે પરંતુ લઘુત્તમ પેન્શન 1000 નું છે આ પેન્શન આજના ફુગાવાવના સમયમાં મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અપૂરતું છે હવે તમામ કર્મચારીઓ એ પણ ઈચ્છે છે કે આવનારા સમયમાં પેન્શનમાં વધારો કરવામાં આવે

Leave a Comment