Ahmedabad Bharti 2025 : અમદાવાદમાં ₹45,000 સુધીના પગારવાળી નોકરીની જાહેરાત, વાંચો અરજી પ્રક્રિયા
Ahmedabad Bharti 2025: અમદાવાદ નોકરીની શોધ કરી રહેલા તમામ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો નેશનલ HIV/AIDS & STD કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ જિલ્લા કક્ષાએ કસ્ટમર અમદાવાદ ખાતે માર્ગદર્શિકા મુજબ 11 માસના કરાર આધારિત ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે જો તમે પણ આ ભરતીમાં ભાગ લેવા રસ ધરાવતા હોય … Read more