DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે હતો પણ અપડેટ સામે આવી છે જેમાં મોંઘવારી ભથ્થું ક્યારથી વધશે તેની વિગતો સામે આવી છે આપ સૌ જાણતા જશો કે આઠમાં પગાર પંચની તમામ કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે સાતમા પગાર પંચને લઈને મોંઘવારી ભથ્થું ઘણી વખત વધારવામાં આવ્યું છે. પરંતુ હાલમાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ભથ્થું 3%નો વધારો કરવામાં આવશે. જો મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે તો તમામ કર્મચારીઓના પગારમાં પણ વધારો થઈ શકે છે આ સાથે જ જે પેન્શનર્સ છે તેમને પણ મોટો ફાયદો થઈ શકે છે
મોંઘવારી ભથ્થાની જાહેરાત થશે: DA Hike
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સરકાર ખૂબ જ જલ્દી મોંઘવારી ભથ્થાને લઈને મહત્વની અપડેટ આપી શકે છે અને જે વિગતો સામે આવી છે તે મુજબ કર્મચારીઓ માટે દિવાળીની ભેટ સરકાર આપવાની તૈયારીમાં છે ઓક્ટોબરમાં યોજનાની કેબિનેટની બેઠકમાં 3% ના વધારાને લઈને મંજૂરી આપી શકે તેવી શક્યતાઓ છે પરંતુ હજી સુધી સ્પષ્ટ માહિતી આંગી સામે નથી આવી કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કેન્દ્રીય કર્મચારીઓ માટે લેવામાં આવી શકે છે
મોંઘવારી ભથ્થું ક્યારથી લાગુ થશે
આપ સૌને જણાવી દઈએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એક જુલાઈ 2025 થી લાગુ થાય તેવી શક્યતાઓ છે એટલે કે જ્યારે જાહેરાત થશે તમને જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ના બાકી પૈસા એરિયરના રૂપમાં આપી દેવામાં આવશે જેથી કરીને જે મોંઘવારી ભથ્થામાં જે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તેને લઈને પણ કેન્દ્રીય કર્મચારીઓને પૂરો લાભ મળી શકશે
DA ટકાનો વધારો થવાથી તમારા પગારમાં પણ વધારો થઈ શકે છે અને બેઝિક સેલેરીમાંથી કેટલો વધારો થાય તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે આપ સૌને જણાવી દઈએ તો જો મોંઘવારી ભથ્થામાં મોટા ફેરફાર થશે તો પગારમાં પણ ફેરફાર થઈ શકે છે દાખલા તરીકે વર્તમાન ડીએ 55% છે હતું જો તમારો પગાર 9,900 દર મહિને છે અને જો ત્રણ ટકાનો વધારો થશે તો નવું ડીએ 58% થાય છે જ્યારે તમારો પગાર 10,410 રૂપિયા વધી શકે છે
હવે તમામ કેન્દ્રીય કર્મચારીની નજર કેબિનેટ ની બેઠકમાં અટકેલી છે કારણકે કમિટીની બેઠકમાં પગાર પંચને લઈને પણ મહત્વનું નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે આ સાથે જ કેબિનેટ તેને મંજૂરી આવવાની સાથે જ સત્તાવાર જાહેરાત પણ કરશે તેવી શક્યતાઓ છે