GST Tax Slabs: મિડલ ક્લાસ માટે સરકારનો મોટો નિર્ણય, RBI Rateમાં ઘટાડો અને હવે GST Rateમાં મોટો કાપ

GST Reforms: મિડલ ક્લાસ નાગરિકો માટે મહત્વના સારા સમાચાર સામે આવ્યા છે હાલમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આરબીઆઈ ઇન્કમટેક્સમાં રાહત આપતા ઘટાડો કર્યો છે સરકારે મધ્યમ વર્ગ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સરકારે સામાન્ય પ્રજા માટે મોટાપાયે ટેક્સ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે જેથી તમામ સામાન્ય પરિવારના નાગરિકોને પણ મોટો ફાયદો થશે આ આઠ મહિનામાં સરકારે એક પછી એક મોટી ભેટ નાગરિકોને આપી છે વધુ એક વાર GST Tax સ્લેબને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે

RBI Rateમાં થયો મોટો ઘટાડો

 હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો 12 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવાની નથી તેવી જાહેરાત અગાઉ સરકાર કરી ચૂકી છે હવે આવકવેરો ફાઇલ કરનાર તમામ ઇન્કમટેક્સ ભરનાર માટે પણ રાહતના સમાચાર સામે આવ્યા છે નવી ટેક્સ વ્યવસ્થામાંથી જૂની ટેક્સ વ્યવસ્થામાં અથવા જૂની ટેક્સ વ્યવસ્થામાંથી નવી ટેક્સ વ્યવસ્થામાં ટ્રાન્સફર કરી શકાશે જેથી તમામ ટેક્સ ભરનારો માટે પણ મોટી રાહત છે. આ સાથે જ સરકારે સામાન્ય માણસને બીજી મોટી સૌથી ભેટ આપી છે સરકારે આ વર્ષે ઘણી વખત રેપોરેટમાં પણ મોટો ઘટાડો કર્યો છે જેથી આરબીઆઈમાં રેપોરેટમાં ઘટાડો  થતા લોનમાં પણ ઘટાડો થઈ શકે છે લોનનું વ્યાજ દર પણ ઘટી શકે છે 

Repo Rateમાં ઘટાડો થતાં લોનના હપ્તા થશે સસ્તા

બીજી તરફ જે વિગતો સામે આવી છે તે મુજબ રેપોરેટમાં ઘટાડાથી વ્યાજ દર પણ ઘટી શકે છે આ સાથે જ લોનના હપ્તા પણ ઘટી શકે છે જીએસટી કાઉન્સિલિંગમાં GST ઘટાડવામાં આવ્યો છે ત્રીજી સપ્ટેમ્બરથી શરૂ થયેલી GST કાઉન્સિલિંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી વિગતો સામે આવી છે આ સાથે જ જીએસટી સુધારા હેઠળ ત્રણ નવા પ્રકારના ટેક્સ લેબર રજૂ કરવામાં આવ્યા છે નવા જીએસટી સ્લેબ હેઠળ જીએસટીમાં આવે ત્રણ પ્રકારની કેટેગરી હશે જેમાં 5%થી લઈને 40% સામેલ કરવામાં આવશે.આ ત્રણેય કેટેગરીમાં અલગ અલગ વસ્તુ રાખવામાં આવી છે મોદી સરકાર દ્વારા ભારતના નાગરિકોને રાહત મળે તેના માટે અનેક પ્રકારના નિર્ણયો પહેલા લીધા છે ફરી એકવાર મહત્વનો નિર્ણય લીધો છે તેવી વિગતો મીડિયા રિપોર્ટના માધ્યમથી સામે આવી છે 

Leave a Comment